best friend status in gujarati attitude

Best Friendship Status in Gujarati

Best Friendship Status in Gujarati Gujarati Status Images
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
  • download-status
  • copy-status

💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷 મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ *એક કશું માંગતો નથી,.* એક બધું જ આપીને જણાવતો નથી.,.!!

કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા

કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે, જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.....

તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી... મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી...!!!

મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.

દુશ્મન બની લડી લેજો, પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..

દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે....

જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..

દોસ્તી એટલે....જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે... પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે પણ યાર તારા વગર મઝા જ નથી આવતી....

ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..

અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ, પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ..
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો, કદાચ એમને આ જમીન પર તારા જેવો મિત્ર ની મળ્યો હોય....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે, દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે , મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ, દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો, અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે... તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં..
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો, પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે.....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
સાચો મિત્ર નો મતલબ.. જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે... ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રતા કાંચ જેવી હોય છે, એક વાર તૂટી જાય તો મુશ્કેલી થી જોડાય છે....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે....
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો, જેને તમે હજુ સુધી મળ્યા નથી..
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા...
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ, પણ મારા મિત્રો ની સલામત રાખજે
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
  • download-status
  • copy-status
Best Friendship Status in Gujarati Gujarati Status Images
ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!
  • download-status
  • copy-status

CATEGORIES