baps swaminarayan status

Swaminarayan Status

Swaminarayan Status Images
ઘણાં બધા સબંધો એટલે તૂટી જાય છે કે એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સાંભળી નથી શકતો..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સ્મિત કરતો ચેહરો તમારી શાન વધારે છે પણ સ્મિત સાથે કરેલું કામ તમારી ઓળખ વધારે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બાળકો ને કેળવવા એ એક કળા છે,એમાં જેટલો સમય આપશો, એટલા મીઠા ફળ ભવિષ્ય માં મળશે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
વ્યક્તિત્વ એવું રાખવું કે દુશ્મનો ને પણ કદર કરવી પડે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બીજાયો થી ના થાય શકે તે કરવું તે આવડત, આવડત થી જે ના થય શકે તે કરવું એનું નામ પ્રતિભા..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બધા માણસો ને સત્ય બોલતા શીખવવું હોય તો બધાએ સત્ય સંભાળતા પણ શીખવું પડશે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સહારો છે સર્જનહાર નો પછી દરકાર શું કરવી ??
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ફક્ત સકારાત્મક દ્રઢ નિશ્વય જ કોઈ પણ જાદુઈ ઔષધી કરતા ચમત્કારિક છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ફક્ત જીવતા રેહવું મહત્વ નું નથી, જીવન માં કોઈ મોટું કામ અને હેતુ પણ હોવો જોઈએ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બાહ્ય ચક્ષુ કુદરત ને જુએ, અંતરચક્ષુ પરમાત્મા ને જુએ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
માનસ ગમે તેટલું કરે પણ ભગવાન ની કૃપા ના થાય તો એનું કામ અધૂરું જ રહે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જયારે તમારું કામ, મનોરંજન અને આરામ એક જ ક્રિયા બને ત્યારે તમને સફળ થતા કોઈ ના રોકી શકે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સારા દિવસો બેઠા બેઠા નથી આવતા તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જતા જતા પતંગ સરસ શિખામણ આપી ગયા, જમીન પાર રહો નહી તો ખોવાઈ જશો..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
"તમે" "તમારા" થી જયારે ખોવાઈ જાઓ ત્યારે "તમને" શોધવામાં જે "તમારી" મદદ કરે તે "પ્રભુ"
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
"પચે" તો જ "બચે" એ પછી "જ્ઞાન" હોઈ કે "ધન"
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સંત ના બની શકો તો વાંધો નહિ, શાંત તો બનો..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જીવન માં શક્ય હોય તો "સપનાં" તોડજો પણ "સંપ" ના તોડતા..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ સુવાડે નહી, જેને દાત આપ્યા તે જ ચાવવાનું પણ આપે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
મલાઈ વગર નું દૂધ નકામું તેમ ભલાઈ વગર નું જીવન નકામું..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન ને આશરે આવ્યા પછી એમની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જે વ્યક્તિ એકાંત માં તમને તમારો દોષ બતાવે તેનો સાચો મિત્ર સમજજો..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
કેટલી આશ્વર્ય ની વાત છે કે લોકો જીંદગી વધારવા માંગે છે પણ સુધારવા નથી માંગતા..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
આજ્ઞા અને ઉપાસના સત્સંગ ની બે પાંખો છે, તેને મુકવી નહી..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
વ્હાલા તારું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રિતડીના જેવું...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
"સમય" જોઈ "સંબંધ" રાખે તેના કરતાં "સબંધ" જોઈ "સમય" આપે તે વધારે સારું...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પાણી અને વાણી જરૂર પૂરતા જ વાપરો..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પ્રત્યેક વ્યક્તિના ચિત્તની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
માંગવાથી મળે તે આશ્વાસન, વણમાંગ્યું મળે તે આશીર્વાદ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન કહે છે કે જે મારો અનન્ય આશ્રિત હોય તેનો મોક્ષ અને વ્યવહાર હું જ સંભાળું છું..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પોતાના માટે કરવું તેના કરતા, બીજાના માટે કરવું સો ગણું શ્રેષ્ઠ છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પોતાનાં જીભ ની તાકાત ક્યારેય માતા-પિતા પર અજમાવવી નહિ, કારણ..એમણે જ તમને બોલતા શીખવ્યું છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પ્રભુ નેરાજી કરવા હોય, સેવવા હોય ને અપનાવવા હોય તો અહંકાર મારવો પડે છે.
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
શ્રીહરિ કહે છે કે જ્યાંરે અધિકાર ભોગવતા ભોગવતા જીવ માં જ્યારે અભિમાન પેદા થઈ જાય છે ત્યારે ભગવાન પોતે જ તેને અધિકાર થી પડે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
આ દુનિયા માં જીવનાર દરેક વ્યક્તિ એટલું સાબિત કરવા માટે જ જીવે છે કે, હું બધાથી વિશેષ છું ને હું જ સાચો છું, તેથી જ તે દુખી રહે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જે ભગવાન ના વચન અને ચરિત્ર માં રહે છે, તે ભગવાન ની પાસે જ રહે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જેમ જેમ આપણામાં કઈક વિદ્યા, કળા કે સત્તા-સંપત્તિ આવે, તેમ આપણે વધારે નમતા રેહવું જોઈએ...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જો તમે કર્તવ્યનું પાલન કરશો તો તમારે કોઈનાથી શરમ નહિ અનુભવવી પડે ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જે ખોટું બોલવાથી ડરે છે તેને બીજા કોઈનો ડર રેહતો નથી..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
લોકો ની ટિકા થી આપણે આપણો માર્ગ ના બદલાય, કારણ કે સફળતા શરમ થી નહી પણ સાહસથી મળે છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
હાથી જેવી તાકાત કોઈ ના માં નથી હોતી, પણ તેની નમ્રતા તો જુઓ, પોતાના સ્વામી ના આદેશ ને કેવો માને છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણા ની તોલે ના આવે, તે મને જે પ્રેમ કર્યો હે ઘનશ્યામ, મારાથી એનું મૂલ્ય ના થાય..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
દુનિયા નું નેટવર્ક ભલે 4G હોય, અમારું તો આજે પણ શ્રીજી થી જ ચાલે છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
કશું ના હોઈ ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોઈ ત્યારે "ભાવ" નડે છે. જીવન નું આ એક કડવું સત્ય છે, જયારે બધું હોઈ ત્યારે "સ્વભાવ" નડે છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભૂલો નહિ સુધારો તો ખાડો બનશે, ભૂલો સુધારશો તો પગથીયું બનશે.
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પ્રાર્થના ઈશ્વર નો મોબાઈલ નંબર છે, નેટવર્ક માં રહેશો તો રીંગ વાગશે જ...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
વિચાર ગમે તેટલો ઊંચો કે જાગૃત હોઈ પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કીમત નથી...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ત્રણ વાત નું હમેશા ધ્યાન રાખો: ૧. કામ વગર બેસી ના રહો. ૨. ખોટું કામ ના કરો. ૩. કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ના કરો.
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
હાથ માં જો સુખ ની રેખાઓ કોતરી શકાતી હોત તો આજે આ પથ્થર ની કોતરેલ મૂર્તિ સામે કોઈ શીશ ના જુકાવત...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
વેર ને કદર દાની દેખાતો નથી, ઈર્ષા ને ઇન્સાફ દેખાતો નથી અને લોભી ને પાત્ર દેખાતું નથી...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
મન નાનું હશે તો ચાલશે પણ મન નો દરવાજો તો મોટઓ જ રાખજો, તો જ એમાંથી દુખ ને જતા અને સુખ ને આવતા વાર નહી લાગે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જો આપનું ધાર્યું થાય તો એ હરી ની કૃપા અને જો ના થાય તો એ હરી ની ઈચ્છા...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
પ્રસંગ ને સાચવતા, માનસ ને સમજતા અને તક ને જડપતા સીખી ગયા, તો સમજો જિંદગી જીતી ગયા અને જીવી ગયા...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સાચો અને જ્ઞાની માનસ મુશ્કેલી આવે ત્યારે કોઈ નો વાંક નથી કાઢતો, પરંતુ તેની પાછળ પોતાની કઈ ભૂલ છે તે શોધે છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ગુરુ ઋણ અમે અદા કેવી રીતે કરીએ ??? ગુરુ માટે તો અમે પ્રાણ પણ પાથરીએ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
હે મારા વ્હાલા મહારાજ, આજે તો ખાસ હું મારા દોષ,મારી ભૂલ સ્વીકારીશ અને તેને સુધારવા પ્રયત્ન કરીશ.. દયાળું બળ આપજો...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જેને અમારો વિશ્વાસ છે તેની બાંહ ગ્રહી અમે નથી છોડતા..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સત્સંગ ની બધી વાત અલૌકિક છે, દિવ્ય છે. તેને જે લૌકિક કહે છે તેની મતિ વિપરીત થઈ જાણવી..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સંતો ક્ષમાવંત છે, ક્ષમા કરવી એ ખેલ નથી, એ યુદ્ધ રણ ની બાજી છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સહન કરવું તે સંત નો માર્ગ છે, ન સહે તે અસુર નો માર્ગ છે.. તમને સહન કરાવવું અને પાકા કરવા એ અમારી પ્રસન્નતા છે..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સત્સંગનો પ્રતાપ વિચારતા અંતર માં અજવાળું થાય, હરિભક્તો ના દોષ વિચારતા અંધારું થાય...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સત્સંગ મળ્યો તે ભવસાગર પાર ઉતારે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
અભાવરૂપી ઉધઈ એવી છે કે તે હરિજનો ને મૂળ માંથી બાળી દે છે, માટે અભાવ થી બીતા રહેવું અને પ્રત્યેક ભક્તો ના ગુણ લેવા..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
અહમ, મમત્વ મૂકી સેવા ભક્તિ કરી લેવી...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન અને ગુરુ એટલે જ શુભકાળ, તે વિના બધો જ અશુભકાળ....
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન કહે છે કે સર્વે દિવ્ય છે, તેમ વર્તવું તે બ્રહ્મવિદ્યા...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બધા ને દિવ્ય જોશો તો જ અક્ષરધામ માં જવાશે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
જે સત્સંગ માં દાસ ના દાસ થાય, તેનો બેડો પાર થાય...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
નિર્માનીપણું રાખીને મન ને જીતી લેવાનું છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ઘટ માં પ્રાણ રહે ત્યાં સુધી નિર્માનીપણું રાખવું..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
શ્રી સ્વામીનારાયણ મંત્ર સર્વ સુખ નું ધામ છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
સંપ રાખે તે બુદ્ધિમાન, નહિ તો બુદ્ધુમાન..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ભગવાન ને ગમીએ એવા આપને થવું
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
નિયમ અને દ્રઢ નિશ્યય હોઈ તો જ પ્રભુભક્તિ થાય...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ચિંતામણ, પારસમણી કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
ગુરુ ની લાજ જાય એવું કાઈ કરવું નહિ..
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
છેતરવા કરતા છેતરાય જવું વધારે સારું છે...
 • download-status
 • copy-status
Swaminarayan Status Images
બીજા બધા સાધન થી ભવ થી છુટાય નહિ, છૂટવાનું સાધન છે તે સત્સંગ...
 • download-status
 • copy-status

CATEGORIES