It is not possible to ignore Rajput status in Gujarati While making collection of Whatsapp status in Gujarati. Rajput of Gujarat have their own glorious history and they have played vital role in freedom fight against britishers and building our nation. At the time of Integrating 562 Princely States in to “India”, Maharaja Raol Shri Krishnakumarsinhji Gohil was the first Indian Rajput who handover his Rule of Bhavnagar State to Sardar Vallabhbhai Patel as a part of Indian Union. Rajput of Gujarat is also called Darbar.

One of the famous story of “Matra Vala” from Moti Monpari of Sasan gir. Once he was goining through the jungle, he saw a lion was grinning because there was a thorn in his feet. “Matra Vala” came near to lion, pamper him and remove the thron very smoothly. From that day, they become friends.

In this post, you will find collection of Rajput status in Gujarati, Darbar status in Gujarati, Rajput image Status in Gujarati, Darbar image status in Gujarati and Rajput attitude status in Gujarati.

Best Rajputana Status in Gujarati

Best Rajputana Status in Gujarati Gujarati Status Images
જે લોકો પોતાને કાઈક સમજે છે એને અમે કાઈ નથી સમજતા
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
કાગળ ના કટકા તો અદાલત માન્ય રાખે, અહિયાં તો આંખ ના ડોળા થી જ ફેસલો થાય
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
રાજ રીત જતી કરી ખડ જો સાવજ ખાય તો, લાજે સિહણ ના દુધડા એને ભવ ની ભોઠપ થાય
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
લડી લેવું જ્યાં સુધી હ્રદયમાં થોડી ઘણી 'હોપ' હોય, ભલે ને પછી સામે ગમે તેવી મોટી 'તોપ' હોય...!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
પાધડી _વાળા _છીએ_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈએ_ અને.. અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈએ
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
👉 ભલ 🐎ઘોડા🐎 વલ વંકડા હલ બાંધવા 🔫 હથિયાર🔫 🎷જાજી ફોજુ માં અનેક ફરે🎷 બાકી 👑દરબાર👑 ના દિકરા બાપ એકલા ફરે 🙏જય માતાજી 🙏
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
કળાઓ કુટુંબ* માં ન હોય, *દોસ્તારૂ* માં *દગો* નાં હોય બાકી વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી* *ખાનદાની* માં હોય, એના *વાવેતર* ના હોય.
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા... 👑बाप बाप होता हे.👑
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
તું તો શું પગલી તારા પૂર્વજો પણ કેતા.... પટ માં પડેલો પાણો સારો......પણ વટ માં ચડેલો દરબાર ના સારો....!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
હથીયાર ની શુ જરૂર.... જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...!👑
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે , બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી....👑
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
અરે__ લઇ આવજે .....તારા હોય એટલાવ ને ..25 કે 50 ...પણ .... જો એકાદો ઓળખતો હશે ને તો તરત જ કેશે... #પાછા_વળો_વડીલ..આ_બાપુ_સાથે_ડખ્ખો_કરાય_એમ_નથી
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
ગાર વહેવાર અને પાછડ થી થયેલ વાર DarbaR કયારે ના ભુલે હો...વાલા.!!! 👑હર હર મહાદેવ 👑
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
આફત આવે ઓચિંતી ને જેદી ભેરુ ને પડે ભીહ તેદી કેવું ના પડે ભાઈ ને શિકાર કર તું સિંહ
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે. 🙏જય માતાજી 🙏
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
બંગડી વાળી ગાડી તો વાળી તો કિંજલ ને શોભે, રાજપૂત ને તો મૂછ જ શોભે
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
નડ્યાં છે એને તો કાયદેસર નડીશ, વાર લાગસે, પણ 100% નડીશ
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
#દમ તો વ્હાલા #કાળજા માં હોવો જોઈએ ...! બાકી તો... #6-6 ગોલી વાલી પણ કમરે #લટકતી રહી જાઈ...!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
ચારેય બાજુએથી થતાં હોય #વાર પર #વાર ....! તોય સાથે ઊભો રહે તેનું નામ #દરબાર ....!!! જય માતાજી
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
#સિંહ નું મન #સિંહણ ને જોઈને જ હરખાય છે ....! કોઈ #કુતરી - #બકરી ને જોઈને નહીં .....!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
#ઊંચા #કુળ નો માનવી કોઈ દી કરે નહીં નીચું કામ ...! ઇ નાણા ખાતર નટવર કોઈ સિંહ નો કરે સલામ ...!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
હોલા ઊડે હેત થી બીતા ફરે બાજ .....! ચોર લૂંટારા સીમાડો ના ચડે .. જ્યાં વસે #દરબારો_નો_સરતાજ
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
ઘોડા ની રણકાર વાગે .. દરબાર નો આગાજ ગાજે ને જ્યારે ... યુદ્ધ ની રમજટ જામે ત્યારે .... બધા કહે આ તો મારા વીરા "#Rajputo" લાગે ....!!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
સિંહ ભૂખ્યો રે પણ ખડ ના ખાય ....! એમ દરબાર નો દીકરો મોત ને ભેટે પણ ... #માર ના ખાય .....! #જય_માતાજી
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
વાહ વાહ ત્યારે થાય છે ... જ્યારે શાયરો ની શાયરી પોસ્ટ થાય છે ....! પણ... રૂવાડા તો ત્યારે ઊભા થાય છે ... સાહેબ જ્યારે દરબારો ના ઇતિહાસ #Upload થાય છે ....!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
અમારી આદતો ખરાબ નથી ...! બસ શોખ ઊંચા છે ... નહિતર તો કોઈ સપનાની એટલી ઔકાત નથી ... કે જેને અમે જોઈએ અને પૂરું ના થાય ....!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
#તેવર તો અમે સમય આવે ત્યારે બતાવીશુ ...! #શહેર તમે ખરીદી લેજો પણ એના પર #હૂકુમત તો અમે ચલાવીશું ....!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
લોકોના #બ્લડ ગ્રૂપ માં (+) અને (-) આવે છે ...! પણ #દરબારો ના બ્લડ ગ્રૂપ માં તો #Attitude જ આવે છે ....!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
નથી બીતા અમે તલવાર કે કટાર થી ..... નથી બીતા અમે 100 કે 1000 થી .... અરે અમે તો રણભૂમિ ના ખેલૈયા .... દુશ્મન પણ કાંપે દરબાર ના એક હોંકારા થી ....!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
અડધા કપાયેલ અંગ , રુધિર વહે હાડ ... તોય ના છોડે તલવાર , ભડ ખરો એ દરબાર ....!!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
લાખો કરોડો ને ધન દોલત દાન મા દે એને દાતાર કહેવાય, પણ હસતા મુખે શીશ ઉતારી દાન મા દે એને " દરબાર " કહેવાય!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
કાળજે થી વાઘ , આંખો માં આગ , છાતી જેની ફોલાદ , એજ 🔫 દરબાર 👑 ની ઓલાદ.. 🚩જય_માતાજી🚩
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
ધીંગાણા નો ઢોલ સાંભળે અને સિંધુડા નો સુર થાય ને જે માણસ તેતર ની જેમ તરફડવા લાગતા હોય, એને મરદાનગી ની શું ખબર પડે સાહેબ, એના માટે તો Darbar થવુ પડે!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
વીરતા ના વાવેતર નો હોય વાલા ઈ તો ક્ષત્રિય ને વારસા માં જ હોય. .
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
📄રાજીનામુ_દેવુ_તે_સરળ_છે #રજવાડા 👑_દેવા_તે_નાની_વાત_નથી
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
દયા દાન ને દાતારી...., માન મર્યાદા ને મૉટપ...., વટ વચન ને વેર...., આ બધા લક્ષણો દરબાર ના હો સાહેબ..
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
રાજપૂત ના ખોરડા કદાચ નાના હોય સાહેબ......પણ મન......મરદાનઞી....... અને....મહેમાનઞતી ... તો કાયમ મોટા જ હોય
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
અમારી #Personality જ કઇંક એવી છે કે ....! લોકો અમને જોઈને એક જ #Word બોલે કે "અરે #બાપુ તમે" ...!!
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
હું દરબાર છું ભાઈ ભાઈ ધંધો કરતાં પણ આવડે ને ધંધે લગાડી દેતા પણ આવડે.
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
અમારૂ "#પ્રોપર એડ્રેસ" ના હોય સાહેબ કારણ કે "#સિંહ" ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે.
  • download-status
  • copy-status
Best Rajputana Status in Gujarati Gujarati Status Images
#આબરૂ નડે છે સાહેબ #નહીં તો #બીતા તો કોઈના #બાપ થી પણ નથી #jay_rajputana #jay_mataji
  • download-status
  • copy-status
Additional status categories you may like:-