મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.....
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી...
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો " હું " ગરીબ પણ નથી...!!!
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.
દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે....
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..
દોસ્તી એટલે....જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે...
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી....
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.....
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી...
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો " હું " ગરીબ પણ નથી...!!!
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે....
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..
દોસ્તી એટલે....જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે...
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી....
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય...
દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ,
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ..
એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે...
લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારા જેવો મિત્ર ની મળ્યો હોય....
સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે...
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,
મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે...
આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે...
મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે...
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ,
દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય...
રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે...
નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર...
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો,
અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી...
યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે...
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં..
મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો,
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે.....
સાચો મિત્ર નો મતલબ..
જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય,
અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે...
ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ...
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે...
મિત્રતા કાંચ જેવી હોય છે, એક વાર તૂટી જાય તો મુશ્કેલી થી જોડાય છે....
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી....
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા....
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે....
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે....
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ...
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!
આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે...
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા...
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!
બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!
હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ, પણ મારા મિત્રો ની સલામત રાખજે
પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!
ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.Ok